અરજી કરતા પહેલા નીચે દર્શાવેલ મહત્વની બાબતો અચૂક વાંચશોજી.

અહીં તાલુકા વિસ્તારમાં રહેતી વ્યક્તિ પોતાના તાલુકાના ગ્રામ સંયોજક બની પોતાની "ડિજિટલ દુકાન" સ્થાપી ઓનલાઇન ખરીદ-વેચાણ તેમજ અન્ય સેવાઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પુરી પાડી શકે છે તેમજ જે તે તાલુકા હેઠળના તમામ ગામડાઓના નોડલ પોઇન્ટ તરીકે કાર્ય કરી શકે છે. ગ્રામબજાર.કોમ પર થતા પ્રોમોશન કાર્યો તેમજ અન્ય રૂરલ માર્કટીંગની પ્રવૃતિઓ કરવાની રહેશે અને તેના તાલુકા વિસ્તારના તમામ ગામડાઓનું કો-ઓર્ડિનેશન કરવાનું રહેશે.

વ્યવસ્થિત, નિયમિત અને યોજનાબદ્ધ કાર્ય કરનાર ગ્રામ સંયોજક માસિક ૨૦,૦૦૦/- સુધીની આવક પ્રાપ્ત કરી શકે છે. ગ્રામ સંયોજકના આવકના સ્ત્રોતો નીચે મુજબ રહેશે.


  પોતાના દ્વારા જોડેલા સેલેર/વેચાણકર્તાના વેચાણમાંથી થતી આવક (કમિશન માળખા પ્રમાણે)

  ડિલિવરી અને રવાનગીના ચાર્જ

  રૂરલ માર્કેટિંગ અને પ્રોમોશનની આવક

  સારું કાર્ય કરનાર ગ્રામ સંયોજકને વાર્ષિક પર્ફોર્મન્સ બોનસ

 

અહીં ગ્રામ સંયોજકે પ્લેટફોર્મના વપરાશ માટે તેમજ વરસ દરમિયાન થતા ખર્ચ પેટે વાર્ષિક મેઇન્ટેનન્સની રકમ રૂ. વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/- દર વર્ષે આપવાના રહેશે. ગ્રામબજાર સંસ્થા સાચા અર્થમાં ગ્રામ સહયોગી જોડે ગ્રામીણ ભાગીદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જ્યાં વાર્ષિક માત્ર રૂ. ૨૫,૦૦૦/- માં ગ્રામ સંયોજક પોતાની "ડિજિટલ દુકાન" વડે એક સ્વતંત્ર વ્યવસાય/ધંધાની પ્રગતિ અને સામાન્ય પ્રયત્નો દ્વારા દર મહિને રૂ. ૨૦,૦૦૦/- સુધીની આવક પ્રાપ્ત કરી શકે છે.

ગ્રામ સંયોજક બનવા માટે નીચે દર્શાવેલ ઓનલાઇન અરજીફોર્મમાં જરૂરી વિગતો ભરવી અનિવાર્ય છે તેમજ ઇચ્છુક ઉમેદવાર કમ્પ્યુટર અને ઈન્ટરનેટની જાણકારી તેમજ ઈન્ટરનેટની સુવિધા, સ્માર્ટફોન / લેપટોપ / કમ્પ્યુટર ધરાવતા હોવા જરૂરી છે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના ગામના ગ્રામ સંયોજક તરીકે નિમણુંક કરવામાં આવશે અને લોગ ઈન થવા માટે જરૂરી વિગત (USER ID - PASSWORD) રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર મોકલી આપવામાં આવશે અને ટ્રેનિંગ માટે અમદાવાદ કાર્યાલય ખાતે હાજર રહેવું પડશે.

"*" ચિહન જરૂરી માહિતી દર્શાવે છે.

નામ જરૂરી છે.

પિતા/પતિ નું નામ જરૂરી છે.

અટક જરૂરી છે.

મોબાઈલ નંબર જરૂરી છે.

કૃપા કરી 10 આંકડા નો મોબાઈલ નંબર નાખો.

મોબાઇલ નંબર અસ્તિત્વ માં છે.કૃપયા કરી બીજું મોબાઇલ નંબર નાખો.

ઇમેઇલ સરનામું અમાન્ય છે.

ઇમેઇલ એડ્રેસ અસ્તિત્વ માં છે.કૃપયા કરી બીજું ઇમેઇલ એડ્રેસ નાખો.

જન્મ તારીખ જરૂરી છે.

ફોન નંબર અમાન્ય છે.

તમારી પાસે ઈન્ટરનેટ સુવિધા છે?
હા    ના 
ઈન્ટરનેટ ની સુવિધા ક્યાં રૂપ માં ઉપલબ્ધ છે?
  મોબાઇલ ઈન્ટરનેટ
  બ્રોડબેન્ડ ઈન્ટરનેટ
તમારી પાસે ક્યાં સાધનો-ઉપકરણો છે?
  સ્માર્ટફોન
  લેપટોપ
  ટેબલેટ
  પર્સનલ કમ્પ્યુટર

રાજ્ય જરૂરી છે.

જિલ્લો જરૂરી છે.

તાલુકો જરૂરી છે.

શહેર જરૂરી છે.

પિનકોડ જરૂરી છે.


હાલ તમે શું કરી રહ્યા છો તે જરૂરી છે.


File is required




 

Hello