અરજી કરતા પહેલા નીચે દર્શાવેલ મહત્વની બાબતો અચૂક વાંચશોજી.

સૌપ્રથમ અમે આભારી છીએ કે તમે એક ઉજ્વળ કારકિર્દી ઘડવા ગ્રામબજાર.કોમ ની એક વિકલ્પ તરીકે પસંદગી કરી રહ્યા છો જ્યાં ઉત્સાહી, મહેનતુ, કારકિર્દીલક્ષી અને નિયમિત રીતે કામ કરવા તૈયાર વ્યક્તિઓ માટે એક શ્રેઠ ઓફર રાહ જોઈ રહી છે. ગ્રામબજાર.કોમ તમારા સહકાર અને આધુનિક ટેક્નોલોજીની મદદથી ચીજ-વસ્તુઓના ખરીદ-વેચાણ અને રૂરલ માર્કેટિંગ સેવાઓ દ્વારા સંગઠિત ગ્રામીણ બજાર અને સુઆયોજિત વિતરણ વ્યવસ્થાના નિર્માણ થકી ગ્રામીણ ક્ષેત્રોમાં ધંધાકીય / વ્યવસાયિક તકનું સર્જન કરવાનું લક્ષ્ય સેવે છે.


વ્યવસ્થિત, નિયમિત અને યોજનાબદ્ધ કાર્ય કરનાર ગ્રામ સહયોગી માસિક ૧૫,૦૦૦/- સુધીની આવક પ્રાપ્ત કરી શકે છે. ગ્રામ સહયોગીના આવકના સ્ત્રોતો નીચે મુજબ રહેશે.

 પોતાના દ્વારા જોડેલા સેલેર/વેચાણકર્તાના વેચાણમાંથી થતી આવક (કમિશન માળખા પ્રમાણે)

 ડિલિવરી અને રવાનગીના ચાર્જ

 રૂરલ માર્કેટિંગ અને પ્રોમોશનની આવક

 સારું કાર્ય કરનાર ગ્રામ સહયોગીને વાર્ષિક પર્ફોર્મન્સ બોનસ


અહીં ગ્રામ સહયોગીએ પ્લેટફોર્મના વપરાશ માટે તેમજ વરસ દરમિયાન થતા ખર્ચ પેટે વાર્ષિક મેઇન્ટેનન્સની રકમ રૂ. વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/- દર વર્ષે આપવાના રહેશે. ગ્રામબજાર સંસ્થા સાચા અર્થમાં ગ્રામ સહયોગી જોડે ગ્રામીણ ભાગીદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જ્યાં વાર્ષિક માત્ર રૂ. ૨૫,૦૦૦/- માં ગ્રામ સહયોગી પોતાની "ડિજિટલ દુકાન" વડે એક સ્વતંત્ર વ્યવસાય/ધંધાની પ્રગતિ અને સામાન્ય પ્રયત્નો દ્વારા દર મહિને રૂ. ૧૫,૦૦૦/- ની આવક પ્રાપ્ત કરી શકે છે.

ગ્રામ સહયોગી બનવા માટે નીચે દર્શાવેલ ઓનલાઇન અરજીફોર્મમાં જરૂરી વિગતો ભરવી અનિવાર્ય છે તેમજ ઇચ્છુક ઉમેદવાર કમ્પ્યુટર અને ઈન્ટરનેટની જાણકારી તેમજ ઈન્ટરનેટની સુવિધા, સ્માર્ટફોન / લેપટોપ / કમ્પ્યુટર ધરાવતા હોવા જરૂરી છે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના ગામના ગ્રામ સહયોગી તરીકે નિમણુંક કરવામાં આવશે અને લોગ ઈન થવા માટે જરૂરી વિગત (USER ID - PASSWORD) રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર મોકલી આપવામાં આવશે અને ટ્રેનિંગ માટે અમદાવાદ કાર્યાલય ખાતે હાજર રહેવું પડશે. અમે આશા રાખીયે છીએ કે અમારા દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી અમારી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓની અપેક્ષાઓને પહોંચી વળી ડિજિટલ ગ્રામ્ય અર્થતંત્રની રચના કરી શકીયે અને તમે અમારા આ પ્રયત્નો માં એક મહત્વનો ભાગ બનશોજી.

"*" ચિહન જરૂરી માહિતી દર્શાવે છે.

નામ જરૂરી છે.

પિતા/પતિ નું નામ જરૂરી છે.

અટક જરૂરી છે.

મોબાઈલ નંબર જરૂરી છે.

કૃપા કરી 10 આંકડા નો મોબાઈલ નંબર નાખો.

મોબાઇલ નંબર અસ્તિત્વ માં છે.કૃપયા કરી બીજું મોબાઇલ નંબર નાખો.

ઇમેઇલ સરનામું અમાન્ય છે.

ઇમેઇલ એડ્રેસ અસ્તિત્વ માં છે.કૃપયા કરી બીજું ઇમેઇલ એડ્રેસ નાખો.

જન્મ તારીખ જરૂરી છે.

ફોન નંબર અમાન્ય છે.

તમારી પાસે ઈન્ટરનેટ સુવિધા છે?
હા    ના 
ઈન્ટરનેટ ની સુવિધા ક્યાં રૂપ માં ઉપલબ્ધ છે?
  મોબાઇલ ઈન્ટરનેટ
  બ્રોડબેન્ડ ઈન્ટરનેટ
તમારી પાસે ક્યાં સાધનો-ઉપકરણો છે?
  સ્માર્ટફોન
  લેપટોપ
  ટેબલેટ
  પર્સનલ કમ્પ્યુટર

રાજ્ય જરૂરી છે.

જિલ્લો જરૂરી છે.

તાલુકો જરૂરી છે.

શહેર જરૂરી છે.

પિનકોડ જરૂરી છે.


હાલ તમે શું કરી રહ્યા છો તે જરૂરી છે.


File is required
 

Hello