ગ્રામ સાથે જોડાણ કરવાથી સહયોગી ને થતા ફાયદાઓ :

ગ્રામ સહયોગીની આવક ના સ્ત્રોત :

પોતાના ગ્રામ બજાર દ્વારા ઉમેરેલા સપ્લાયરોના વેચાણ માંથી રવાનગી તેમજ કમિશનની આવક .

પોતાના ગામમાં ખરીદ કરવામાં આવેલ ચીજ વસ્તુઓની ડિલિવરી તેમજ કમિશન ની આવક .

ગ્રામ બજાર થકી ગ્રામ સહયોગીએ કરેલ માર્કેટિંગ પ્રવૃતિઓ ( થર્ડ પાર્ટી માર્કેટિંગ ) અને રોજગાર સેવાઓ બાદલ મળવાપાત્ર આવક .

ગ્રામ સહયોગી પોતે અન્ય ઓનલાઇન સેવાઓ પુરી પાડીને કામની કરી શકે છે અને તેના માટે જરૂરી તાલીમ ગ્રામ સંગઠન દ્વારા પુરી પાડવામાં આવશે .

ગ્રામબજાર.કોમ ના વાર્ષિક નફામાંથી અમુક ભાગની ઉત્સાહી અને કાર્યરત ગ્રામ સહયોગીઓ વચ્ચે થતી વહેંચણી દ્વારા મળવાપાત્ર હિસ્સો

Hello